તારા વિના શ્યામ મને એકલડું લાગે
તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે (2)

તારા વિના શ્યામ…. (2)
શરદપૂનમની રાતડી, ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ, રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)
ગરબે ધુમતી ગોપીઓ, સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં, રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)
અંગ અંગ રંગ છે અનંગનો, રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ, રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)
Tara vina shyam mane ekaldu lage, Ras ramva ne vahelo avaje....(2)

Tara vina shyam ekaldu lage....(2)
Sharad poonam ni ratdi, ohoo.. Chandni khili che bhali bhat ni....(3)
Tu na ave to shyam, Ras jame na shyam, Ras ramva ne vahelo aav...aav...aav....shyam,
Tara vina shyam.....(2)
Garbe ghumti gopio, Suni che gokul ni sherio....(2)
Suni suni serio ma, Gokul ni galio ma, Ras ramva ne vahelo aav....aav....aav....shyam,
Tara vina shyam....(2)
Aang aang rang che anang no, Rang kem jay tara sang no....(2)
Tu na ave to shyam, Ras jame na shyam, Ras ramva ne vahelo aav..aav..aav..shyam,

***** ***** *****
Follow and Share this Blog. :)
આ બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો.
Comments
Post a Comment