HTMLJS

Su Bethi Pag Upar Pag Chadavi | શું બેઠી પગ ઉપર પગ ચડાવી | Great Gujarati Garba Sangrah

શું બેઠી પગ ઉપર પગ ચડાવી

રાગ : આધા હૈ ચંદ્ર માં...
શું બેઠી પગ ઉપર પગ ચડાવી, બોલતી નથી ચાલતી નથી,
શીદ ને રીશાની, શું અપરાધ થયો છે અમારો, મને આશરો છે એક તમારો
કરજો અમી ભરી દ્રષ્ટી પ્રેમ દ્રષ્ટી, માફ કરજો અંબિકા આરાશુર વાળી,
કેમ રીશાની હશે હજારો ભૂલ તો અમારી, વાત ખોટી નથી કોઈ તમારી,
હું તો તારું બાળક,તું તો જગની પાલક,
માં સમભલ્વાજે જ્ઞાન ભરી અમૃતવાણી, કેમ રીસાણી ...
જગ માં પાખંડ પ્રપંચ થયા ભારી, તેથી મતિ શું તારી મુન્જાની ?
મનુ પાયે લાગે સાથે મુક્તિ માંગે, માં ચરણ માં રાખજે, વાઘ્વાળી, કેમ રીશાની


***** ****** ******
Follow and Share this Blog. :)
આ બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો.

Comments