દેવ લોક ની એક દેવી એ પધારી
દેવ લોક ની એક દેવી એ પધારી પાવન કાર્ય અમારા અંગના,
પ્રેમે પવન કાર્ય અમારા અંગના, પ્રીતે પાવન કાર્ય અમારા અંગના,
આજુ બાજુ દીપક થાય, સુરભી ધૂપ ની ફેલાય,
વર્ણન કેમે ના થાય, વર્ણન કેમે ના થાય,
વર્ણન કેમે ના થાય, પ્રેમે પાવન કર્યાઅમારા અંગના,
કુમકુમ સઘળે છંટાય, દિવ્ય તેજ ના સમાય,
વારના ના કેમે ના થયા...... દિવ્ય રુપીની નું રૂપ,
અદ્ભુત ને અનુપ, વર્ણના ના કેમે નથાય .....
મત મસ્તકે મૂકી ને હાથ, અંતરે કીધો ઉજાશ, વર્ણન કે ના થાય......
માઈ કલાપી ભજન ગાય, સકલ મન ના તેજે નહાય, વર્ણન કેમે ના થાય
દેવ લોક ની એક દેવી એ પધારી ...
***** ***** *****
Follow and Share this Blog. :)
આ બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો.
Comments
Post a Comment