ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતા,
ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતા,
પાણી ભરતા રે જોયો સાયબો
બોલે અષાઢીનો મોર પાણી ગ્યાતા,
પાણી ભરતા રે જોયો સાયબો
ગંગા જમનાની બેડલુ ને કિનખાબી ઇંઢોણી,
નજરુ ઢાળી હાલૂ તોયે લાગી નજરુ કોની
વગડે ગાજે મુરલીના શોર પાણી ગ્યાતા,
પાણી ભરતા રે જોયો સાયબો
ભીગી ભીગી જાયે મારા સાડલાની કોર,
આંખ માધિલી ધેરાણી
જાણે બન્યુ ગગન ઘનઘોર
Oonchi Talavadi Ni Kor Pani Gyata,
Pani Bharata Re Joyo Sahybo,
Bole Ashadhino Mor Pani Gyata
Pani Bharata Re Joyo Sahybo
Ganga Jamani Bedlu Ne Kinkhabi Indhoni
Najaru Dhali Halu Toye Lagi Najaru Koni
Vagade Gaje Murlina Shor, Pani Gyata
Pani Bharata Re Joyo Sahybo
Bhigi Bhigi Jaye Mara Sadulani Kor
Ankh Madhili Gherani
Jane Banyu Gagan Ganghor
Chhanu Na Rahe Ankhyu No Tor, Pani Gyata
Pani Bharata Re Joyo Sahybo
***** ***** *****
ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતા,
પાણી ભરતા રે જોયો સાયબો
બોલે અષાઢીનો મોર પાણી ગ્યાતા,
પાણી ભરતા રે જોયો સાયબો
ગંગા જમનાની બેડલુ ને કિનખાબી ઇંઢોણી,
નજરુ ઢાળી હાલૂ તોયે લાગી નજરુ કોની
વગડે ગાજે મુરલીના શોર પાણી ગ્યાતા,
પાણી ભરતા રે જોયો સાયબો
ભીગી ભીગી જાયે મારા સાડલાની કોર,
આંખ માધિલી ધેરાણી
જાણે બન્યુ ગગન ઘનઘોર
છાનુ ના રહે આંખ્યું નો તોર, પાણી ગ્યાતાપાણી ભરતા રે જોયો સાયબો
Pani Bharata Re Joyo Sahybo,
Bole Ashadhino Mor Pani Gyata
Pani Bharata Re Joyo Sahybo
Ganga Jamani Bedlu Ne Kinkhabi Indhoni
Najaru Dhali Halu Toye Lagi Najaru Koni
Vagade Gaje Murlina Shor, Pani Gyata
Pani Bharata Re Joyo Sahybo
Bhigi Bhigi Jaye Mara Sadulani Kor
Ankh Madhili Gherani
Jane Banyu Gagan Ganghor
Chhanu Na Rahe Ankhyu No Tor, Pani Gyata
Pani Bharata Re Joyo Sahybo
***** ***** *****
Follow and Share this Blog. :)
આ બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો.
Comments
Post a Comment