HTMLJS

Kyare Ave Norta | ક્યારે આવે નોરતા | Great Gujarati Garba Sangrah


ક્યારે આવે નોરતા હું જોતી તી વાટ રે


ક્યારે આવે નોરતા હું જોતી તી વાટ રે,
આવ્યા માના ના નોરતામારી અંબા માં ના નોરતા,
પ્રજાપતિ ઘડિયા રૂડા ગરબડીયા ના ઘાટ રે,
બ્રહ્મા મંત્ર ભણે માંડવડે, વિષ્ણુ શંખ બજાવે,
ડમરું લઇ શિવ શંકર નાચેત્રિભુવન ડોલી જાય રે આવ્યા માના,
ઋષિ મુની તારી કરે આરતી ગુણીજન ગુણલા ગાય,
જેવી જેની આસ્થા તેવા તેને દર્શન થાય,
આવ્યા માના ના નોરતા... ક્યારે આવે નોરતા
***** ***** *****

Follow and Share this Blog. :)

 બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો. 

Comments