HTMLJS

Kyare Ave Norta | ક્યારે આવે નોરતા | Great Gujarati Garba Sangrah



ક્યારે આવે નોરતા:


ક્યારે આવે નોરતા, હું જોતી તી વાટ રે,

આવ્યા માંના નોરતા મારી અંબે માં ના નોરતા

પ્રજાપતિ એ ઘડિયા રૂડા ગરબડિયા ના ઘાટ રે ,આવ્યા માંના॥,

બ્રમ્હા મંત્ર ભણે માંડવડે ,વિષ્ણુ શંખ બજાવે ,ડમરું લઇ શિવ શંકર નાચે

ત્રિભુવન ડોલી જાય રે , આવ્યા માંના નોરતા રે ,

ઋષિ મુની કરે તારી આરતી ,ગુણીજન ગુણલા ગાય

જેવી જેની આસ્થા તેવા તેને દર્શન થાય ,

આવ્યા માંના નોરતા રે ,


***** ***** *****

Comments