HTMLJS

Jay Jay Bolo Anandi Ambe | જય જય બોલો આનંદી અંબે | Great Gujarati Garba Sangrah


જય જય બોલો આનંદી અંબે માત ની રે




જય જય બોલો આનંદી અંબે માત ની રે,

અંબે માત ની રે બહુચર માત ની રે જય જય ...

પાવાગઢ માં છે મહાકાલી સંખલપુર માં છે બહુચર બાલી રે
,

આરાશુર મહારાણી અંબે માત ની રે
,

ગબ્બર ગોખ ની રે ચારચાર ચોક ની રે
,

ગોખ ગબ્બર માં હીંચકા ખાયે ભક્તો ને માં દર્શન આપે
,

શોભે સિંહ સવારી અંબે માત ની રે
,

સીતારામ ની રે રાધે શ્યામ ની રે
,

નાચે નાચે તાલી પાડે ગીતો ગાયે સખી સંગાથે
,

સખીયો ઝીલે તાલી અંબે માત ની રે
,

ખણખણ ખણખણ ખંજરી થાયે ઘમ ઘમ ઘૂઘરી થાયે
,

સઘળે પ્રશરે જ્યોતિ અંબે માત ની રે
,

હરિહર નામની રે મંગલ માત ની રે
,

આરાશુર ની રે અંબે માત ની રે
,

ગબ્બર ગોખ ની રે અંબે માત ની રે
,

સીતા રામ ની રે રશે શ્યામ ની રે
,

બહુચર માત ની રે અંબે માત ની રે
,

કાલિકા માત ની રે અંબે માત ની રે
,

ખોડિયાર માત ની રે અંબે માત ની રે
,

***** ***** *****

Follow and Share this Blog. :)

 બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો. 

Comments