હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે
ઢોલ વાગે સે હે,
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે...
ગામ ગામનાં સોનીડા આવે સે,
એ આવે સે, હુ લાવે સે,
મારા માની નથણીયું લાવે સે,
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે...
ગામ ગામનાં સુથારી આવે સે,
એ આવે સે, હુ લાવે સે,
મારી માનો બાજોઠીયો લાવે સે,
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે...
ગામ ગામનાં દોશીડા આવે સે,
એ આવે સે, હુ લાવે સે,
મારી માની ચુંદડીયો લાવે સે,
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે...
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે,
ઢોલ વાગે સે હે...
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે...
He Mari Mahisagar Ni Aare Dhol Vage Se,
Vage Se Dhol Vage Se...
Gam Gam Na Sonida Aave Se,
Aave Se Hhu Lave Se,
Mari Ma Ni Nathaniyu Lave Se,
Mari Mahisagar Ni Aare Dhol Vage Se...
Gam Gam Na Suthari Aave Se,
Aave Se Hhu Lave Se,
Mari Ma No Bajithiyo Lave Se,
Mari Mahisagar Ni Aare Dhol Vage Se...
Gam Gam Na Doshida Aave Se,
Aave Chhe Hhu Lave Se,
Mari Ma Ni Chundariyu Lave Se,
Mari Mahisagar Ni Aare Dhol Vage Se...
He Mari Mahisagar Ni Aare Dhol Vage Se,
Vage Se Dhol Vage Se...
***** ***** *****
Follow and Share this Blog. :)
આ બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો.
Comments
Post a Comment