હશે હજારો ભૂલ અમારી
હશે હજારો ભૂલ અમારી વાટ ખોટી નથી તમારી,
હું તો તારું બાળક તું તો જગની પાલક,
માં સંભળાવજે જ્ઞાન ભરી અમૃત વાણી, કેમ રીસાણી તું અમારા થી,
જગ માં પાખંડ પ્રપંચ થયા ભારી, તેથી મતિ મુન્જાની શું તારી,
માનું પાયે લાગે સાથે મુક્તિ માગે, માં ચરણ માં રાખજે વાઘવાળી
કેમ રીશાની તું આરાશુર વાળી, હશે હજારો....
***** ***** *****
***** ***** *****
Follow and Share this Blog. :)
આ બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો.
Comments
Post a Comment