પ્રેમી પરોણલા આવો અંબે માં હો મતવાલા:
પ્રેમી પરોણલા આવો અંબે માં હો મતવાલા,
શા માટે તલસાવો અંબે માં,
હો મતવાલા...ભાત ભાત ના ભોજન બનાવું,
કહો તો કોળિયા ભરાવું , અંબે માં....
જળ જમુના ની જારી ભરાવું કહો તો આચમન કરાવું , અંબે માં....
પ્રેમ પદારથ પાન બનાવું ,
તુલસી દલ પર ધરાવું ,
અંબે માં... સાગ શીશમાં નો ઢોલીયો ઢળાવું ,
પુષ્પો ની સેજ બિછાવું , અંબે માં ....
***** ***** *****
Follow and Share this Blog. :)
આ બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો.
Comments
Post a Comment