માજી તારા મંદિર ઝાક ઝમાળ
માજી તારા મંદિર ઝાક ઝમાળ, કે નવલખ દીવડા રે લોલ,
માજી તારો જય જય અંબે ગાય , કે અગણિત જીવડા રે લોલ,
ચોરાસી લાખ વળ ની વાટ કરી ને અમને જોડિયા રે લોલ,
અખૂટ તારા અંબા ભૂરિયા રે કે ભાવના કોડિયા રે લોલ
જગત કર સર્જન કે વિનાશ કે ફારતી ફૂદડી રે લોલ ,
અસુર સંહારે તુજ લેહારયે કે રાતીચોળ ચુંદડી રે લોલ ,
અમર તારા ગાજે જીવાનીયા કે અમુલખ નોરતા રે લોલ ,
ચડાવી તારી ડોકે ફુલ ની માળ,
કે આવ્યા તારા નોરતા રે લોલ માજી તારા .....
******* ******* ********
Follow and Share this Blog. :)
આ બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો.
Comments
Post a Comment