HTMLJS

મારા નિત્ય ઉગાડા દ્વાર મારા બાલુડા ને કાજે : Great Gujarati Garba Sangrah

ગુજરાતી ગરબા નો ભવ્ય સંગ્રહ :


મારા નિત્ય ઉગાડા દ્વાર મારા બાલુડા ને કાજે

મારા ખુલ્લા છે દરબાર મારા....મારા બાળકડાં ને કાજે મારા લાડકડા ને કાજે ,

હું તો જોતી નિત નિત વાટ મારા... કોઈ માં માં કરતા આવે કોઈ અંબા ધૂન મચાવે ,

પ્રેમે દિલ મારું ઉભરાય , મારા....... કોઈ ભાવે પુષ્પો લાવે કોઈ પ્રેમ પ્રદીપ પ્રગટાવે ,
મારું હૃદય ત્યાં દોડી જાય મારા...... કોઈ તલવાલતા મુજ માટે કોઈ રોતા હૈયા ફાટે ,

નહિ નહિ એ જોઈ શકાય , મારા ....... કલ્યાણ દયા એ પ્યારા મને પ્રાણ સમા છે એ પ્યારા ,

કદી બંધ રહે ના એ દ્વારમારા ....

    *****    *****   *****


Follow and Share this Blog. :)
 બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો. 

Comments