HTMLJS

Angna Aje Raliyat Re | આંગણા આજે રળિયાત રે | Great Gujarati Garba Sangrah



આંગણા આજે રળિયાત રે



આંગણા આજે રળિયાત રે , ગરબે ઘૂમે માત રે...


તાલી દેતા બિરદાળી માત રે ,નયનો ની નવલી આ જ્યોત રે,


માત થતા ઓતપ્રોત રે ધન્ય આ જીવનીયું થાય રે,


વાગે ઝાંઝ પખાઝ રે ઘૂમે અંબે માત રે,


ચાંદની ની રાત માં ,માવડી ના વહાલ માં


કુમકુમ ચરણો પાવન થાય રે, ગરબે ઘૂમે માત રે...

***** ***** *****

Follow and Share this Blog. :)

 બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો. 

Comments