HTMLJS

Aasmani Rangni Chunddi | આસમાની રંગની ચૂંદડી | Great Gujarati Garba Sangrah


આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય

આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય,

ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે, માની ચૂંદડી લહેરાય

નવરંગે રંગી ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય

ચૂંદડીમાં ચમકે હીરલા રે, હીરલા રે, માની ચૂંદડી લહેરાય

શોભે મજાની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય

ચૂંદડીમાં ચમકે મુખડું રે, મુખડું રે, માની ચૂંદડી લહેરાય

અંગે દીપે છે ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય

પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડી રે, માની ચૂંદડી લહેરાય

લહરે પવન ઊડે ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય

આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય

***** ***** *****


Aasmani Rangni Chunddi Re, Chunddi Re....
Maani Chunddi Lehray....

Chunddi Ma Chamke Chandla Re, Chandla re
Maani Chunddi Lehray

Navrange Rangi Chunddi Re, Chunddi Re....
Maani Chunddi Lehray

Chunddi Ma Chamke Hirla Re, Hirla Re....
Maani Chunddi Lehray

Shobhe Maja Ni Chunddi Re, Chunddi Re...
Maani Chunddi Lehray

Chunddi Ma Chamke Mukhdu Re, Mukhdu Re...
Maani Chunddi Lehray

Ange Deepe Che Chunddi Re, Chunddi Re....
Maani Chunddi Lehray

Paheri Fare Fare Fudadi Re, Fer Fudadi Re...
Maani Chunddi Lehray

Laher Pavan Ude Chunddi Re, Chunddi Re...
Maani Chunddi Lehray

Aasmani Rangni Chunddi Re, Chunddi re....
Maani Chunddi Lehray

***** ***** *****

Follow and Share this Blog :) બ્લોગ ને ફોલો કરો અને મિત્રો સાથે શેર કરો.

Comments